Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA GUJARAT WOMAN SAURASHTRA VERAVAL SEAFOOD FISH EMPLOYMENT KP

Inspiration: વેરાવળની મહિલાઓ માછલીમાંથી વિવિધ વાનગીઓ બનાવીને થઇ રહી છે પગભર

પોતાના હાથે બનાવેલી વાનગીઓના લીધે સૌરાષ્ટ્ર સહિત દિલ્લી ખાતેના સંસદ ભવનમાં સ્વાદ માટે જાણીતી બની છે.