Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA GUJARAT TAUKTAE CYCLONE WEATHER FORECAST HEAVY RAINFALL WITH STORM KP

Tauktae 17મીએ ગુજરાતનાં દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના: આ વિસ્તારોમાં થશે ભારેથી અતિભારે વરસાદ

વાઝોડાની અસરના કારણે 24 કલાકમાં 6 જિલ્લામાં 3 કાંઠાના જિલ્લા અને 3 અન્ય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થયો છે.