Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA GUJARAT GIR KESAR KERI EFFECT OF UNSEASONAL RAIN LESS FLOWERING KP

કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, ગીરમાં કેરીના બગીચાઓમાં મોર ન ફૂટતા ખેડૂતો ચિંતત

Gujarat Kesar keri: આ વર્ષે નવરાત્રિ સુધી વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ કમોસમી વરસાદ અને માવઠાની અસરના કારણે જમીનમાં ભેજનું પ્રમાણ રહેતા મોર ફૂટવાનું મોડું શરૂ થયું છે.