Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA GUJARAT FLOOD UPDATE BARA VILLAGE WAS OUT OF CONTACT FOR SIX DAYS RP

Kutch Rainfall: બારા ગામ છ દિવસથી હતું સંપર્ક વિહોણું, 300 લોકોની વ્હારે આવશે BSF

બીએસએફની ટીમ સ્પીડ બોટ સાથે બારા ગામ પહોંચી હતી. બારા ગામમાં 300 લોકો ફસાયા છે. કચ્છના અબડાસાનું બારા ગામ છેલ્લા 6 દિવસથી સંપર્ક વિહોણું હતું અને 6 દિવાસથી સંપર્ક વિહોણું હોતા લોકોના ઘરમાં રાશન ખૂટી પડ્યું હતું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन