Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA GONDAL MAHARAJ AND MAHARANI CORONA REPORT POSITIVE AG

ગોંડલના મહારાજ અને મહારાણી કોરોના સંક્રમિત, હઝુર પેલેસમાં ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા

ગોંડલ નગર પાલિકા દ્વારા હઝુર પેલેસને સેનિટાઈઝ કરવામાં આવ્યો, એક દિવસ પહેલા જ ગોંડલના રાજવી પરિવારે કોરોના દર્દીઓની સેવા માટે પોતાની કાર આપી હતી