Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA GIR SOMNATH COASTAL POLICE ROUND THE CLOCK ALERT EYES ON DRUGS KP

ડ્રગ્સ માફિયાઓનો મનસૂબો કામયાબ ન થવા દેવા ગીર સોમનાથ કોસ્ટલ પોલીસ રાઉન્ડ ધ ક્લોક Alert

Somnath Coastal News:ગીર સોમનાથ કોસ્ટલ પોલીસ દરિયાઈ માર્ગે રાઉન્ડ ધ કલોક દરિયામાં માછીમારો સહિત અન્ય તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખી ચેકીંગ હાથ ધરાય છે.