Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA FARMER DISTRIBUTES LEMON FREE TO PATIENTS SUFFERING FROM CORONA AG

મોરબી : ખેડૂતે દાખવી દરિયાદીલી, લીંબુના બગીચાને કોરોના ગ્રસ્તની સેવામાં ખુલ્લો મુકી દીધો

હાલ મોરબીમાં લીંબુના ભાવ આસમાને છે ત્યારે ખેડૂત દ્વારા ફ્રી માં લીંબુ વિતરણ કરવામાં આવતા લોકોને રાહત