Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA FARM FIRE IN SARKHADI VILLAGE OF KODINAR WHEAT CROP DESTROYED AP

Big Fire: ગીર સોમનાથના કોડીનારના સરખડી ગામમાં ખેતરોમાં આગ, 50 વીઘાથી વધુ ઘઉંનો પાક ખાખ

Gir Somnath news: સરખડી ગામે (Sarkhadi village) ખેડૂતનાં ઘઉંમાં ભીષણ આગ (fire in wheat) લાગતાં આગએ ગંભીર સ્વરૂપ કર્યું ધારણ, આસપાસના અન્ય ખેડૂતોનાં ખેતરોમાં ફેલાતા 50 વિઘાથી વધુ ઘઉંનો પાક ખાખ (Crops burnt) થયો હતો.