Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA DWARKA SHIVANG KANSARA DOUBLE LINE WRITING RECORD KP

દ્વારકાના 11 વર્ષના શિવાંગે ફાસ્ટેસ્ટ ડબલ લાઈન આલ્ફાબેટ રાઈટીંગનો રેકોર્ડ બનાવ્યો

Dwarka News: અલ્પેશ કંસારાના પુત્ર શિવાંગ કંસારા માત્ર 11 વર્ષની વયે દ્વારકાને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે.