Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA DWARKA KRUPA BUHECHA WINS GOLD MEDAL IN NEPAL TRADITIONAL YOUTH GAMES AND SPORTS RUNNING KP

નેપાળમાં યોજાયેલી સ્પર્ધામાં દ્વારકાની કૃપાએ જીત્યો ગોલ્ડ મેડલ, 1500 મીટરની દોડ 5.13 મિનિટમાં પૂરી કરી

Gujarat Proud: કૃપાએ 1500 મીટરની દોડ 5 મિનિટ અને 13 સેકન્ડમાં જ પુરી કરીને ગોલ્ડ મેડલ જીત્યુ છે.