Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA DHORAJI THE 400 YEAR OLD MAHALAKSHMI TEMPLE HAS A SPECIAL SPLENDOR IN THE DAYS OF DIWALI SEE PHOTOS MP

ધોરાજી: 400 વર્ષ જુનાં મહાલક્ષ્મી મંદિરનો ખાસ હોય છે દિવાળીનાં દિવસોમાં વૈભવ, જુઓ PHOTOS

Diwali 2021: હિન્દૂ ધર્મમાં લક્ષ્મીજીનું સ્થાન એટલે ખુબજ આસ્થા અને ધનનાં  દેવી તરીકે પૂજવામાં આવે છે, ખાસ  કરીને દિવાળી ઉપર લક્ષ્મીજીનાં મંદિરમાં ખાસ પૂજા અને ઉત્સવ મનાવવામાં આવે છે આવુંજ એક 440 વર્ષ જુનું લક્ષ્મીજીનાં મંદિર ધોરાજીમાં છે આ મંદિરની ખાસ વિશષેતા અને મહત્વ છે દિવાળીનાં દિવસે અહીં ખાસ ઉત્સવ હોય છે

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन