Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA CROPS INCLUDING GROUNDNUT SOYBEAN BAJRI DESTROYED DUE TO HEAVY RAINFALL IN GIR RP

ગીરમાં બારે મેઘ ખાંગા થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો, અનરાધાર આફતથી મગફળી, સોયાબીન, બાજરી સહિતના પાકો નષ્ટ

ગીરમાં બારે મેઘ ખાંગા થતાં સુત્રાપાડાના અનેક ગામના ખેડૂતો પાક સુકાઈને બળવા લાગ્યો છે. તો અનેક ખેડૂતોનો સંપૂર્ણ પાક પાણીમાં સુકાય ગયો છે. અને એટલેજ ખેડૂતો હવે રાતા પાણીએ રોવાનો નો વારો આવ્યો છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन