Home » photogallery » gujarat » KUTCHH SAURASTRA ABANDONED FOUND GIRL AMBA TAKE PART IN MAHA ARATI AT POLICE HEADQUARTER ON FIRST DAY OF NAVRATRI 2021 VZ

આ દીકરીને ઓળખી? રાજકોટ પોલીસ કમિશ્નરને તેની સાથે છે ગહેરો નાતો, જાણો કોણ છે આ દીકરી

Rajkot news: 2020માં તરછોડાયેલી હાલતમાં મળી આવેલી 'અંબા' આજે દોઢ વર્ષથી વધુ વયની થઈ ચૂકી છે, આગામી થોડા દિવસોમાં તેણીને દત્તક લેનાર પરિવાર ઈટલીથી આવી પહોંચશે.