Home » photogallery » gujarat » KL Rahul Athiya Wedding : રાહુલ અથિયાને મળી કરોડોની ગિફ્ટ! જુઓ કોણે આપી 2.5 કરોડની કાર અને 30 લાખની વોચ

KL Rahul Athiya Wedding : રાહુલ અથિયાને મળી કરોડોની ગિફ્ટ! જુઓ કોણે આપી 2.5 કરોડની કાર અને 30 લાખની વોચ

Lokesh Rahul Athiya Shetty Gifts: બોલિવૂડના અન્ના સુનીલ શેટ્ટીની દીકરી અને અભિનેત્રી આથિયા શેટ્ટીના લગ્ન પ્રસંગે મળેલી ભેટ સાંભળીને કોઈ પણ અંજાઈ શકે છે. સ્ટાર્સથી ભરેલી આ વેડિંગ પાર્ટીમાં કોઈએ કરોડોની કિંમતનો નેકલેસ આપ્યો તો કોઈએ 30 લાખના પરફ્યુમની સુગંધ ફેલાવી દીધી હતી. પાર્ટીમાં આવેલા બોલિવૂડ સ્ટાર્સે કપલને ખૂબ જ મોંઘી ભેટો આપી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन