બોલિવૂડ એક્ટર કરણ સિંહ ગ્રોવર અને પત્ની બિપાશા બાસુને એરપોર્ટ પર મુકવા આવ્યો હતો. જ્યાં બંને પ્રેમ ભરેલા અંદાજમાં જોવા મળ્યાં બિપાશા અને કરણે એકબીજાને હગ કરીને ગૂડબાય કહ્યું હતું બિપાશા અને કરણનાં આ પ્રેમને કોઇની નજર ન લાગી જાય બિપાશા જવા સમયે કરણ માયૂસ નજર આવ્યો હતો એરપોર્ટ પર જોવા મળ્યો બિપાશાનો સિમ્પલ લૂક