Home » photogallery » gujarat » PHOTOS: કપિલ શર્માથી દિવ્યાંકા ત્રિપાઠી સુધી, આ 8 સેલેબ એક એપિસોડનાં ચાર્જ કરે છે લાખો રૂપિયા

PHOTOS: કપિલ શર્માથી દિવ્યાંકા ત્રિપાઠી સુધી, આ 8 સેલેબ એક એપિસોડનાં ચાર્જ કરે છે લાખો રૂપિયા

TV Celebrities: આજે વાત કરીએ ટીવીનાં તે સેલિબ્રિટીઝની જે પ્રતિ એપિસોડ લાખો રૂપિયાની કમાણીક રે છે. જેમાં કપિલ શર્મા, દિવ્યાંકા ત્રિપાઠી, સુનીલ ગ્રોવરથી લઇ જેનિફર વિંગેટ સુધીનાંનું નામ છે.

विज्ञापन

  • 19

    PHOTOS: કપિલ શર્માથી દિવ્યાંકા ત્રિપાઠી સુધી, આ 8 સેલેબ એક એપિસોડનાં ચાર્જ કરે છે લાખો રૂપિયા

    ટીવીનાં ઘણાં એવાં સ્ટાર્સ છે. જે ઘર ઘરમાં પોતાની એક્ટિંગથી ઓળખાવાં લાગ્યાં છે. કેટલાંક લોકો પોતાની કોમેડીથી તો કેટલાંક તેમની અદાકારીથી ઘર ઘરમાં ફેમસ થઇ ગયા છે. કપિલ શર્માથી લઇ દિવ્યાંકા ત્રિપાઠી સુધીનાં સ્ટાર્સ એક એપિસોડ માટે કેટલો ચાર્જ વસુલે છે તે અમે લઇને આવ્યાં છીએ.

    MORE
    GALLERIES

  • 29

    PHOTOS: કપિલ શર્માથી દિવ્યાંકા ત્રિપાઠી સુધી, આ 8 સેલેબ એક એપિસોડનાં ચાર્જ કરે છે લાખો રૂપિયા

    કપીલ શર્મા (Kapil Sharma)કોઇ ઓળખની મોહતાજ નથી. દર અઠવાડિયે દર્શકોને કપિલનો ઇન્તેઝાર રહે છે. કપિલ સૌથી લોકપ્રિય કોમેડિયન્સમાંથી એક છે. તેનાં શોને હોસ્ટ કરવાં માટે કપિલ શર્મા એક એપિસોડનાં 50-60 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

    MORE
    GALLERIES

  • 39

    PHOTOS: કપિલ શર્માથી દિવ્યાંકા ત્રિપાઠી સુધી, આ 8 સેલેબ એક એપિસોડનાં ચાર્જ કરે છે લાખો રૂપિયા

    બનૂ મે તેરી દુલ્હન ફેઇમ દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi) વર્તમાનમાં સૌથી લોકપ્રિય એક્ટ્રેસમાંથી એક છે. રિપોર્ટ્સમાં મુજબ તે પ્રતિ એપિસોડ 1-1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આ દિવસોમાં તે ખતરો કે ખિલાડી 11માં તેનાં સ્ટંટથી લોકોને ચોકાવી રહી છે.

    MORE
    GALLERIES

  • 49

    PHOTOS: કપિલ શર્માથી દિવ્યાંકા ત્રિપાઠી સુધી, આ 8 સેલેબ એક એપિસોડનાં ચાર્જ કરે છે લાખો રૂપિયા

    ગુત્થી અને ડૉ, મશ્હૂર ગુલાટીનાં પાત્રથી ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવનારાં એક્ટર કોમેડિયન સુનિલ ગ્રોવર (Sunil Grover) પ્રતિ દિવસ 10-12 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તે 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' અને 'ધ કપિલ શર્મા શો' માં તેનાં અભિનય માટે જાણીતો છે.

    MORE
    GALLERIES

  • 59

    PHOTOS: કપિલ શર્માથી દિવ્યાંકા ત્રિપાઠી સુધી, આ 8 સેલેબ એક એપિસોડનાં ચાર્જ કરે છે લાખો રૂપિયા

    જેનિફર વિંગેટનું (Jennifer Winget)નામ કેટલાંક સફળ ટીવી શો છે, જેમાં 'દિલ મિલ ગયે', 'સરસ્વતી ચંદ્ર', 'બેહદ' અને 'બેપનાહ' શામેલ છે. તે કથિત રીતે એક એપિસોડનાં 1-1.25 લાખ રૂપિયા ચાર્જ વસુલે છે.

    MORE
    GALLERIES

  • 69

    PHOTOS: કપિલ શર્માથી દિવ્યાંકા ત્રિપાઠી સુધી, આ 8 સેલેબ એક એપિસોડનાં ચાર્જ કરે છે લાખો રૂપિયા

    કરણ પટેલ (Karan Patel) 'યે હૈ મોહબ્બતે', 'કહાની ઘર ઘર કી', 'કસૌટી જિંદગી કી', અને 'કસમ સે' જેવાં શો માટે જાણીતો છે. તે આશરે એક શોનાં 1.25 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

    MORE
    GALLERIES

  • 79

    PHOTOS: કપિલ શર્માથી દિવ્યાંકા ત્રિપાઠી સુધી, આ 8 સેલેબ એક એપિસોડનાં ચાર્જ કરે છે લાખો રૂપિયા

    મોહિત રૈના (Mohit Raina) 'દેવો કે દેવ.. મહાદેવ'માં ભગાવન શિવની ભૂમિકા અદા કરે છે. એક એપિસોડનાં 1-1.8 લાખ રૂપિયા ચાર્જ વસુલ કરે છે. એક્ટરે હાલમાં જ વેબ સીરીઝ મુંબઇ ડાયરી 26/11માં નજર આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 89

    PHOTOS: કપિલ શર્માથી દિવ્યાંકા ત્રિપાઠી સુધી, આ 8 સેલેબ એક એપિસોડનાં ચાર્જ કરે છે લાખો રૂપિયા

    'ક્યોકિ સાસ ભી કભી બહૂ થી' અને 'કસૌટી જિંદગી કી'માં મીહિર વિરાણી અને મિસ્ટર બજાજનો રોલ અદા કરનારા રોનિત રોય (Ronit Roy) ઘર ઘરમાં ઓળખાય છે. ટીવી જ નહીં તે બોલિવૂડમાં કામ કરી ચુક્યો છે. રિપોર્ટ મુજબ, તે એક એપિસોડનાં આશરે 1.25 લાખ રૂપિયા ચાર્જ વસુલે છે.

    MORE
    GALLERIES

  • 99

    PHOTOS: કપિલ શર્માથી દિવ્યાંકા ત્રિપાઠી સુધી, આ 8 સેલેબ એક એપિસોડનાં ચાર્જ કરે છે લાખો રૂપિયા

    'કહાની ઘર ઘર કી' અને 'બડે અચ્છે લગતે હૈ' ફેઇમ સાક્ષી તંવર (Shakshi Tanwar) એક એપિસોડનાં 1.1.25 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

    MORE
    GALLERIES