Home » photogallery » gujarat » JAMNAGAR FARMER CROP PRODUCTION VERY LESS DUE TO UNSEASONAL RAIN IN GUJARAT KP

જામનગરના ખેડૂતોનો જીરાનો પાક સુકાયો, માવઠાના માર બાદ સરકાર સામે સહાયની આશ

જામનગર જિલ્લામાં ચોમાસા બાદ શિયાળાની સીઝનમાં પણ ચોમાસા જેવો વારંવાર માહોલ સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે