આઇબીએન7ના એક લાઇવ શો આજ કા મુદ્દામાં રાધેમાં અને એના લાગેલા આરોપોને લઇને એક ગંભીર ચર્ચા દરમિયાન ધર્મગુરૂ ઓમજી મહારાજ અને સાધ્વી દિપા શર્માએ સાધુતાને કલંક લગાવ્યું. લાઇવ શોમાં બંનેએ એકબીજા સાથે મારામારી કરી, રાધેમાના આરોપોની વાતો તો બાજુએ રહી પરંતુ આ બંને ધર્મગુરૂઓએ એમના ચરિત્ર્યનું જાહેરમાં હનન કરી નાંખ્યું. જોવો લાઇવ તસ્વીરો