Home » photogallery » gujarat » HORSE RIDING AND DRONE FLYING COURSE STARTED AT GUJARAT TECHNOLOGICAL UNIVERSITY AP

GTUમાં હોર્સ રાઈડિંગ, ડ્રોન ફ્લાઈંગ કોર્સ શરૂ : ફટાફટ જાણો કેવી રીતે બનવશો કારકિર્દી

Ahmedabad News: GTU વિદ્યાર્થીઓ ટેક્નિકલ શિક્ષણની (Technical education) સાથે અન્ય વિષયમાં પણ પરંપરાગત બને અને  કૌશલ્યો પણ શિખે તે હેતુસર, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના (state home minister harsh sanghvi) હસ્તે જીટીયુ ખાતે ઘોડેસવારી (Horse riding) અને ડ્રોન ફ્લાઈંગના કોર્સની (Drone flying course) શરૂઆત કરાવવામાં આવી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन