Home » photogallery » gujarat » ગુજરાતમાં મેઘરાજાનું ફરી રૌદ્ર સ્વરૂપ: મહેસાણાના અનેક વિસ્તારમાં જળબંબાકાર, જુઓ ક્યાં કેવી સ્થિતિ

ગુજરાતમાં મેઘરાજાનું ફરી રૌદ્ર સ્વરૂપ: મહેસાણાના અનેક વિસ્તારમાં જળબંબાકાર, જુઓ ક્યાં કેવી સ્થિતિ

North Gujarat Rainfall : હવામાન વિભાગે સોમવાર સુધી ઉત્તર ગુજરાત (North gujarat Heavy Rain) માં રેડ એલર્ટ જાહેર કર્યું છે. મહેસાણા (Mehsana Rain) માં ધોધમાર વરાસદ પડી રહ્યો, વરસાદની તિવ્તા વિકએન્ડ પર વધારે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં પણ સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन