Home » photogallery » gujarat » GUJARATI NEWS GUJARAT MUNICIPAL CORPORATION ELECTION

છ મહાનગરમાં મહાજંગ : મતદાનનું ખાસ, જોવો ફોટો ગેલેરી

રાજ્યની છ મહાનગર પાલિકામાં આજે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. ભારે ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન માટે મતદાન મથકોએ મતદારો આવી પહોંચતાં સવારથી જ લાંબી કતારો લાગી હતી. સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે. ભાજપ માટે સત્તા જાળવી રાખવા તથા કોંગ્રેસ માટે પાટીદાર આંદોલનથી એક તક મળી હોવાથી બંને પક્ષો માટે ચૂંટણી મહત્વની બની છે.

  • News18
  • |
विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन