પૂણે સેનાએ સ્ટિવ સ્મિથને રૂ.5.5 કરોડમાં ખરીદયો છે. ઓસ્ટ્રેલિયાના આ નવા કેપ્ટન હાલમાં દરેક ફોર્મેટમાં દુનિયાના ટોપ 3 બેટ્સમેન પૈકી એક છે. સ્મિથ એક સારો કેપ્ટન પણ છે. આઇપીએલની ચાર સિઝનમાં 46 મેચમાં તેણે 131.64ના સ્ટ્રાઇક રેટ અને 34.32ની એવરેજથી 961 રન બનાવ્યા છે.