Home » photogallery » gujarat » GUJARAT UNA DALIT VIOLENCE BHAVNAGAR PHOTOS

ભાવનગર: દલિત અત્યાચાર વિરોધમાં આંદોલન બન્યું તોફાની

ઉનાકાંડના પગલે રાજ્યમાં દલિત અત્યાચાર વિરોધ મામલે રોષ ભભૂકી ઉઠ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં લોકો રસ્તા પર આવી ગયા હતા અને દલિત અત્યાચાર સામે વિરોધ પ્રગટ કર્યો છે. સૌરાષ્ટ્ર અને એમાંય ભાવનગરમાં આ વિરોધ પ્રદર્શન તોફાની બન્યું હતું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन