Home » photogallery » gujarat » GUJARAT LOCAL BODY POLLS RESULT NO PROPER TOILET ARRANGEMENT AT VOTING COUNTING CENTER AT SANNAD VZ

ટોઇલેટ ન હોય તો ઉમેદવારનું ફોર્મ રદના નિયમ વચ્ચે મતગણતરી કેન્દ્ર ખાતે વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ

આ વખતે ઘરે ટોઇલેટ ન હોવાને કારણે ઘણા ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. હવે ચૂંટણી પંચ તરફથી જ આવી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે.