Home » photogallery » gujarat » GUJARAT GUJARATI NEWS SURENDRANAGAR HIGHWAY CHAKKAJAM

પડતર માંગણીઓને લઇને સુરેન્દ્રનગર હાઇવે પર ચક્કાજામ

એસ, એસટી, ઓબીસી અને માયનોરીટી, વિચરતી અને વિમુક્તિ જાતિ પર થઇ રહેલા અત્યાચાર મામલે કોઇ અસરકારક પગલાં ના ભરાતાં રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામ્ય તથા શહેરી મૂળનિવાસી સમાજ ધાંગ્રધા દ્વારા આ મામલે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ મામલે કોઇ ઠોસ પગલાં ના ભરાતાં યુવાનો દ્વારા આજે કચ્છ અમદાવાદ હાઇવે પર ચક્કાજામ કરાયો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन