PM મોદીએ ફરી બતાવી સાદગી! ચાલીને પહોંચ્યા બૂથ, કતારમાં ઊભા રહી કર્યું મતદાન, લોકોનો આભાર માન્યો
Gujarat Assembly Elections 2022 Phase 2 Voting Live Updates: આજે PM MODI એ અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 9 વાગ્ય આસપાસ અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
2/ 5
ગુજરાતમાં આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે
विज्ञापन
3/ 5
પ્રોટોકોલ મુજબ વડાપ્રધાનના એસપીજી અને અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગઈકાલે સવારે રિહર્સલ કરવામાં આવ્યું હતું અને નિશાંત સ્કૂલમાં મતદાનની તમામ સામગ્રીઓ પહોંચાડવામાં આવી પસંદ કર્યું હતું
4/ 5
PM મોદીએ ગાડીમાંથી ઉતરી મતદાન મથક સુધી ચાલીને જવાનું પસંદ કર્યુ હતું.
5/ 5
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદાન કરવા જતાં લોકોનું અભિવાદન પણ જીલયુ હતું