

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (gujarat Local Body Polls) પહેલાં કોરોનાના કેસમાં (Coronavirus Cases) ઘટાડો થઈ રહ્યો છે. જોકે, આ બધાની વચ્ચે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને (Vijay Rupani) કોરોના વાયરસનો (Corona Positive) ચેપ લાગ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 15મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી રૂપાણી સહિત 249 નવા દર્દીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે॥ જ્યારે રાજ્યમાં આજે કુલ 337 કેન્દ્રો પર 5,057 વ્ય્કિતને કોરોનાની રસી (Corona Vaccine) આપવામાં આવી છે. પ્રતીકાત્મક તસવીર


અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (gujarat Local Body Polls) પહેલાં કોરોનાના કેસમાં (Coronavirus Cases) ઘટાડો થઈ રહ્યો છે. જોકે, આ બધાની વચ્ચે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને (Vijay Rupani) કોરોના વાયરસનો (Corona Positive) ચેપ લાગ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 15મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી રૂપાણી સહિત 249 નવા દર્દીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે॥ જ્યારે રાજ્યમાં આજે કુલ 337 કેન્દ્રો પર 5,057 વ્ય્કિતને કોરોનાની રસી (Corona Vaccine) આપવામાં આવી છે. પ્રતિકાત્મક તસવીર


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 49, સુરતમાં 37, વડોદરા 44, રાજકોટ37, ગીરસોમનાથ, ખેડા, નર્મદા 7, ભાવનગરમાં 6, ભરૂચ 5, ગાંધીનગર 10, કચ્છ 5, જૂનાગઢ 7, મહીસાગર 4, અમરેલી, આણંદ, મોરબી 3-3, દાહોદ 2, જામનગર 4, પંચમહાલ 2, સાબરકાંઠા 2, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, પાટણ, પોરબંદર, વલસાડ 1-1 કેસ પોઝિટિવ નોંધાયો છે. આમ કુલ 249 નવા દર્દીઓ સામે આવ્યા છે.


જ્યારે રાજ્યમાં આજે કુલ 1708 દર્દીઓ હજુ સારવાર હેળ છે. આ પૈકીના 27 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 1681 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 2,59,384 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ 4401 દર્દીઓનાં કમનસીબે મોત થયા છે. પ્રતિકાત્મક તસવીર