Home » photogallery » gujarat » GUJARAT CORONA UPDATE 13 MAY 2022 NEW CASES VACCINATION DETAILS JM

corona Update: રાજ્યમાં કોરોનાના કેસમાં હળવો વધારો, એક્ટિવ કેસની સંખ્યા બેવડી સદીને પાર

Corona Update: રાજ્યમાં આજે સાંજે 13મી મેના રોજ (13-5-2022) કોરોના વાયરસના (Gujarat Corona Cases) નવા કેસની સંખ્યા, સાજા થયેલા દર્દી અને રસીકરણની વિગતો સાથે આજનું કોરોના બૂલેટિન. જાણો અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ