Home » photogallery » gujarat » Corona Update: રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો, જાણો ક્યાં વધી રહી છે સંખ્યા

Corona Update: રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો, જાણો ક્યાં વધી રહી છે સંખ્યા

Corona Update: રાજ્યમાં 11મી મેની સાંજે (11-5-2022) કોરોના વાયરસના (Gujarat Corona Cases) નવા કેસની સંખ્યા, સાજા થયેલા દર્દી અને રસીકરણની વિગતો સાથે આજનું કોરોના બૂલેટિન. જાણો અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ

विज्ञापन

  • 15

    Corona Update: રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો, જાણો ક્યાં વધી રહી છે સંખ્યા

    Gujarat Corona Update: વિશ્વના અનેક દેશો કોરોનાવાયરસની ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે (Fourth Wave of Coronavirus) ત્યારે ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનની તેજ રફતારના કારણે ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે. જોકે, હજુ ક્યાંક ક્યાંક છૂટાછવાયા નવા કેસો નોંધાતા રહે છે. દરમિયાન આજે 11-5-2022 સંધ્યાએ રાજ્યમાં કોરોનાવાયરસના (Gujarat corona Cases) નવા 31 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 25

    Corona Update: રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો, જાણો ક્યાં વધી રહી છે સંખ્યા

    રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 19 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં 08, અમદાવાદ જિલ્લામાં 01, જામનગર શહેરમાં 01, નવસારીમાં 01, સુરત શહેરમાં 01 મળીને કુલ 31 નવા કેસ નોંધઆયા છે. અમદાવાદના પાલડીમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)માં સંક્રમણ ફેલાઈ જતા અમદાવાદના અને રાજ્યના કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 35

    Corona Update: રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો, જાણો ક્યાં વધી રહી છે સંખ્યા

    રાજ્યમાં આજે કુલ 21 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 08, વડોદરા શહેરમાં 04 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 03, નવસારીમાં 02, આણંદમાં 01, ભાવનગર શહેરમાં 01, ગાંધીનગર શહેરમાં 01, મોરબીમાં 01 મળીને કુલ 21 નવા દર્દી નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 45

    Corona Update: રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો, જાણો ક્યાં વધી રહી છે સંખ્યા

    રાજ્યમાં હવે 183 એક્ટિવ કેસ છે, કુલ 01 દર્દી વેન્ટિલેટર પર છે. તમામ 182 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,13, 467 ર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 10944 મોત સરકારી ચોપડે થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    Corona Update: રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો, જાણો ક્યાં વધી રહી છે સંખ્યા

    રાજ્યમાં હવે 147 એક્ટિવ કેસ છે, કુલ 02 દર્દી વેન્ટિલેટર પર છે. તમામ 145 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,13, 416 ર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 10944 મોત સરકારી ચોપડે થયા છે.

    MORE
    GALLERIES