Home » photogallery » gujarat » GUJARAT CHILD MANTRA FIRST CHILD WHO GET PASSPORT ADHAR CARD AND OTHER 27 DOCUMENTS TOP STORY

મંત્રની માયા : જન્મ સાથે જ પાસપોર્ટ મળ્યો, 27 દસ્તાવેજમાં આવ્યું નામ, જોવો તસ્વીર

પાસપોર્ટ, આધાર કાર્ડ કે અન્ય દસ્તાવેજ એ નાગરિકત્વની ઓળખ સમા છે. આ ડોક્યુમેન્ટ મેળવવા ઘણી મહેનત કરવી પડે છે. જોકે રાજકોટનો મંત્ર આ મામલે ઘણો નસીબદાર છે. એના પિતાએ એના જન્મની સાથે જ પાસપોર્ટ, આધાર કાર્ડ સહિત વિવિધ 27 ડોક્યુમેન્ટ એના નામે મેળવી મંત્રને નાની ઉંમરનો નાગરિક બનાવ્યો છે. જોકે તેમણે આ બધુ બાળકના નામની નોંધણીની કામગીરીમાં જાગૃતિ આવે એ માટે કર્યું છે. જોવો તસ્વીર