રાજન ગઢિયા, અમરેલી : જાણીતા પર્યાવરણવિદ (green Ambasador of Amreli commits suicide) અને ગ્રીન એમ્બેસેડર તરીકે ઓળખાતા જિતુ ભાઈ એમ્બેસેડર તળાવિયાએએ (Jitu Talaviya) જીવન ટૂંકાવ્યું છે, જિતુભાઈએ ગળેફાંસો ખાઈ લેતા ખળભળાટ મચી ગયો હતો. જોકે, તેમણે ગળેફાંસો ખાયો તેવું પ્રાથમિક અનુમાન છે પરંતુ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે લઈ અવાયો છે.