Home » photogallery » gujarat » GOOGLE LAUNCHES PERSON FINDER TOOL FOR KERALA FLOOD VICTIMS BV

કેરળ: પૂરમાં ફસાયેલા લોકોની મદદ માટે ગૂગલે લોન્ચ કર્યુ 'Person Finder' ટૂલ

આમા તમે કોઇ ખોવાઇ ગયેલા વ્યક્તિને શોધી પણ શકો છો અથવા જો તમારી પાસે કોઇ ખોવાયેલ વ્યક્તિ વિશે માહિતી હોય, તો તમે તેને આપી શકો છો.