Home » photogallery » gujarat » GANGSTER LALU JALIM ARRESTED IN GUJCTOC CASE BY SURAT POLICE TOOK HIM BACK FROM UTTAR PRADESH JM

સુરત : લાલુ જાલિમનું નેટવર્ક ફિલ્મોના DON જેવું હતું, પોલીસને જણાવ્યું UPમાં ક્યાં-ક્યાં છૂપાયો હતો

GUJCTOCનો કેસ થયા પછી સુરતથી ફરાર થઈ ગયેલા લાલુ જાલિમ અને તેના સાગરિતને પોલીસે પકડ્યા, જાલિમનું સાચું નામ છે અમિત રાજપૂત, મૂળ ઉત્તર પ્રદેશનો અમિત અને તેની ગેંગ સામે 94 ગુના નોંધાયા છે.