Home » photogallery » gujarat » ભૂકંપની તીવ્ર આંચકાથી ફફડી ઉઠ્યા લોકો, જોવો PHOTO

ભૂકંપની તીવ્ર આંચકાથી ફફડી ઉઠ્યા લોકો, જોવો PHOTO

ભૂકંપના આંચકાથી ઉત્તર ભારત સહિત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યાં હતાં. જ્યાં પાકિસ્તાનમાં જાનમાલને ભારે નુકશાન થયાનું જાણવા મળી રહ્યું છે.

  • 18

    ભૂકંપની તીવ્ર આંચકાથી ફફડી ઉઠ્યા લોકો, જોવો PHOTO

    સમગ્ર ઉત્તર ભારત ભૂકંપના તીવ્ર આંચકાને પગલે ધ્રુજી ઉઠ્યું, ભયના માર્યા લોકો ઘર, ઓફિસની બહાર દોડી આવ્યા હતા. કાશ્મીરમાં આંચકો જોરદાર હોવાથી લોકો પ ધ્રુજી ઉઠ્યા હતા.

    MORE
    GALLERIES

  • 28

    ભૂકંપની તીવ્ર આંચકાથી ફફડી ઉઠ્યા લોકો, જોવો PHOTO

    કાશ્મીરમાં કેટલાક મકાનોમાં ભૂકંપને લીધે તિરાડો પણ પડી હતી

    MORE
    GALLERIES

  • 38

    ભૂકંપની તીવ્ર આંચકાથી ફફડી ઉઠ્યા લોકો, જોવો PHOTO

    જોરદાર ભૂકંપને લીધે મકાનોની સાથોસાથ રસ્તા પર પણ તિરાડો પડી હતી

    MORE
    GALLERIES

  • 48

    ભૂકંપની તીવ્ર આંચકાથી ફફડી ઉઠ્યા લોકો, જોવો PHOTO

    ભૂકંપને લીધે ઘણા વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો પણ તૂટી પડ્યા હતા

    MORE
    GALLERIES

  • 58

    ભૂકંપની તીવ્ર આંચકાથી ફફડી ઉઠ્યા લોકો, જોવો PHOTO

    કાશ્મીરમાં ભૂકંપની અસર વધુ અનુભવાઇ હતી. અહીં ઘણા મકાનોમાં તિરાડો પડી હતી

    MORE
    GALLERIES

  • 68

    ભૂકંપની તીવ્ર આંચકાથી ફફડી ઉઠ્યા લોકો, જોવો PHOTO

    આંચકાના ભયથી લોકો બહાર દોડી આવ્યા હતા

    MORE
    GALLERIES

  • 78

    ભૂકંપની તીવ્ર આંચકાથી ફફડી ઉઠ્યા લોકો, જોવો PHOTO

    એક પછી એક એમ ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ફફડી ઉઠેલા લોકો ઘણીવાર સુધી રસ્તા પર રહ્યા હતા

    MORE
    GALLERIES

  • 88

    ભૂકંપની તીવ્ર આંચકાથી ફફડી ઉઠ્યા લોકો, જોવો PHOTO

    કાશ્મીરમાં ભૂકંપને લીધે ફફડી ગયેલા લોકો લાંબા સમય રસ્તા પર રહ્યા હતા. અહીં મોબાઇલ સેવા પણ ખોરવાઇ હતી

    MORE
    GALLERIES