Home » photogallery » gujarat » DUMKA GIRL CONTRACTED MURDER OF FRIEND THROUGH BOY FRIEND JHARKHAND SHOCKING NEWS JM

યુવતીએ બોયફ્રેન્ડ સાથે મળી બહેનપણીની હત્યા કરી, ખાડો કરી અને મૃતદેહ દાટી દીધો

Dumka Murder : કોમલે પોતાના બોયફ્રેન્ડનો જન્મદિવસ ઉજવવાના બહાને સોનીને બોયફ્રેન્ડના લોજમાં લઈ ગઈ જ્યાં સોનીની ગળું દબાવી હત્યા કરી લાશને દાટી દીધી