Home » photogallery » gujarat » DRUGS MAFIA NABBED WITH 4 KG MD DRUGS AND RS 85 LAKH CASH GUJARATI NEWS AP

Valsad: સાડા ચાર કિલો MD ડ્રગ્સ અને રૂ.85 લાખ રોકડા સાથે પ્રકાશ પટેલ અને સોનુ ઝડપાયા

Valsad crime news: NCBની ટીમે સતત 24 કલાક સુધી હાથ ધરેલા સ્પેશિયલ ઓપરેશનમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.. જોકે અત્યાર સુધી મળતી માહિતી મુજબ એનસીબીએ આ વિશેષ કાર્યવાહીમાં મુદ્દામાલ અને રોકડ રકમ સાથે આરોપીઓની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.