પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના અંતિમ સંસ્કાર આજે સવારે તામિલનાડુના રામેશ્વરમ ખાતે કરાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા. રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામની ભીની આંખોમાં ભારતનું રત્ન ગુમાવ્યાનું દુખ હતું. જોવો તસ્વીરો