એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સોશિયલ મીડિયા પર વોટરબેબીનાં નામથી પ્રખ્યાત દિશા પટની (Disha Patani) એ ફરી એક વખત તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર (Instagram) તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે વિકેન્ડ ગોલ આપી રહી છે. આ તસવીરમાં તે તેણે ક્રોપ ટોપ અને સ્કર્ટ પહેર્યું છે. (PHOTO-Instagram)