Home » photogallery » gujarat » COVID HOSPITAL READY FOR 900 BEDS AT MAHATMA MANDIR GANDHINAGAR AG

કોરોનાની પહેલી અને બીજી લહેરના અનુભવોના આધારે સંભવિત ત્રીજી લહેર માટે પણ તૈયારી કરી : વિજય રૂપાણી

મહાત્મા મંદિર ગાંધીનગરમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર, મુખ્યમંત્રીએ કહ્યું - રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજનની કોઇ કમી ન રહે અને ગુજરાત ઓક્સિજનની બાબતમાં પગભર બને તેવી નેમ રાખી છે. આ હેતુસર ગુજરાતમાં 300 ટન પી.એસ.એ. એટલે કે સીધા હવામાંથી ઓક્સિજન મેળવવાના પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन