ક્યુબા દેશમાં હવાના શહેરમાં એક વાઇન બનાવવાની પ્રક્રિયા માટે કોન્ડોમનો ઉપયોગ થાય છે.
2/ 7
ક્યુબના હવાના શહેરમાં વેલ્ડર હર્બેર્ટો લોપેજ નામનો માણસો કોન્ડોમને તળાવની માછલી પકડવા માટે કરે છે.
3/ 7
ક્યુબાનો એક નાગરિક ઘરમાં રાખેલી દવાની ગોળીઓને બાંધવા માટે કોન્ડોમનો ઉપયોગ કરે છે. ફોટોમાં તે જોઇ શકાય છે.
4/ 7
ક્યુબાના એક શહેરમાં મજુર દિવસ નિમીત્તે યોજાયેલી એક રેલીમાં બાળક હવા ભરીને કોન્ડોમનો ફુગ્ગા તરીકે ઉપયોગ કરે છે. આ ફુગ્ગાને સાચવીને પોતાની પાસે રાખ્યો છે.
5/ 7
ક્યુબામાં એક વાઇન બનાવતી ફેક્ટરીમાં વાઇન બનાવવાની પ્રક્રિયામાં કોન્ડોમનો ઉપયોગ થાય છે. લોકોને કદાચ આ આશ્ચર્ય લાગે પણ વાઇન બનાવવાની પ્રક્રિયામાં કોન્ડોમનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
6/ 7
લ્યો બોલો, આ મહિલા વાળને બાંધવા માટે કોન્ડોમનો હેરબેન્ડ તરીકે ઉપયોગ કરે છે.
7/ 7
પોતાની વાઇનરી (વાઇનની ફેક્ટરી)માં કોન્ડોમનો ઉપયોગ કરતા સ્થાનિક વાઇન પ્રોડક્શન યુનિટમાં ઓરેસ્ટે નામના વ્યક્તિ.
17
કોન્ડોમ સેક્સ સિવાય આ કામો માટે પણ વપરાય છે, જાણો અન્ય ઉપયોગ!