Home » photogallery » gujarat » Bollywood Interesting Story: આ કલાકારોએ માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ કરી બોલીવૂડમાં એન્ટ્રી, આજે છે કરોડોની ફેન ફોલોઇંગ

Bollywood Interesting Story: આ કલાકારોએ માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ કરી બોલીવૂડમાં એન્ટ્રી, આજે છે કરોડોની ફેન ફોલોઇંગ

એવા બોલિવૂડ સેલિબ્રિટી (Well Known Bollywood Celebrities) જેમના માતાપિતા (Parents) ઇચ્છતા હતા કે તેઓ એક્ટિંગ (Acting Career) સિવાય કંઇક બીજું કરે. પરંતુ તેઓ પોતાના સપનાને વળગી રહ્યા અને આજે જાણીતા કલાકારો(Actors) બનીને સફળ થયા.

विज्ञापन

  • 17

    Bollywood Interesting Story: આ કલાકારોએ માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ કરી બોલીવૂડમાં એન્ટ્રી, આજે છે કરોડોની ફેન ફોલોઇંગ

    હંમેશા જીવનમાં આપણે વિચારીએ એવું થાય એવું જરૂરી નથી. દરેક વ્યક્તિ બાળપણથી એક સપનું (Career) જુએ કે તે પોતાના જીવનમાં શું બનવા માંગે છે. ઘણા લોકો તેના સપનાઓ સફળ બનાવે છે તો અમુક લોકો તે સપનાઓ સાકાર કરવામાં નિષ્ફળ રહે છે, કારણ કે તેમના સપનાઓ સાકાર કરવા તેઓને અનેક અસંમતિ રસ્તામાં આવે છે. આવી કહાનીઓ તમારા જાણીતા બોલિવૂડ સેલિબ્રિટી (Well Known Bollywood Celebrities)ઓ માટે પણ છે. જેમના માતાપિતા (Parents) ઇચ્છતા હતા કે તેઓ એક્ટિંગ (Acting Career) સિવાય કંઇક બીજું કરે. પરંતુ તેઓ પોતાના સપનાને વળગી રહ્યા અને આજે જાણીતા કલાકારો(Actors) બનીને સફળ થયા.

    MORE
    GALLERIES

  • 27

    Bollywood Interesting Story: આ કલાકારોએ માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ કરી બોલીવૂડમાં એન્ટ્રી, આજે છે કરોડોની ફેન ફોલોઇંગ

    નેહા ધુપિયા  (neha dhupia) - પૂર્વ મિસ ઇન્ડિયા અને બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાએ તેના માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ ભારતીય સિનેમા ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. એક ઈન્ટરવ્યુમાં નેહા ધુપિયાએ ખુલાસો કર્યો હતો કે, તેણી મુંબઈ જવા રવાના થઇ ત્યાર પછી તેના પિતાએ તેની ઘરે પરત ટિકિટ બુક કરાવી દીધી હતી. કારણ કે તેઓ નહોતા ઇચ્છતા કે નેહા અભિનેત્રી બને. તેના માતા-પિતા હંમેશા ઈચ્છતા હતા કે તેણી એક IAS ઓફિસર બને.

    MORE
    GALLERIES

  • 37

    Bollywood Interesting Story: આ કલાકારોએ માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ કરી બોલીવૂડમાં એન્ટ્રી, આજે છે કરોડોની ફેન ફોલોઇંગ

    આમિર ખાન (Amir Khan) - આ લીસ્ટમાં બોલીવૂડના મિ.પર્ફેક્ટનિસ્ટ કહેવાતા આમિર ખાન પણ સામેલ છે. તેના માતાપિતા નહોતા ઇચ્છતા કે આમિર એક કલાકાર બને. આમિરના માતાપિતા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોવા છતાં તેઓ ઇચ્છતા હતા કે આમિર એન્જીનીયર બને. પરંતુ આમિર ખાન હંમેશાથી એક્ટર બનવા ઈચ્છતા હતા. જ્યારે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી જોઈન કરી ત્યારે તેના માતા-પિતાએ વિચાર્યું કે તે લાંબો સમય ટકી શકશે નહીં.

    MORE
    GALLERIES

  • 47

    Bollywood Interesting Story: આ કલાકારોએ માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ કરી બોલીવૂડમાં એન્ટ્રી, આજે છે કરોડોની ફેન ફોલોઇંગ

    ઈરફાન ખાન  (Irfan Khan)- બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાને પણ બોલિવૂડમાં પોતાનો રસ્તો બનાવ્યો અને તે પણ તેના માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ. તેમના માતાપિતા ઈચ્છતા હતા કે ઇરફાન તેમનો ફેમીલી બિઝનેસ સંભાળે. કારણ કે રાજસ્થાનમાં તેના વતનમાં બોલીવૂડને નીચી નજરે જોવામાં આવતું હતું. ઇરફાને એક્ટિંગમાં કરિયર બનાવવા ઘરે જુઠાણું પણ બોલ્યું હતું.

    MORE
    GALLERIES

  • 57

    Bollywood Interesting Story: આ કલાકારોએ માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ કરી બોલીવૂડમાં એન્ટ્રી, આજે છે કરોડોની ફેન ફોલોઇંગ

    પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) - આજે દરેક ફેન્સ દિલો પર જે રાજ કરે છે, તેવા દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠીના માતાપિતા પણ તેના એક્ટિંગ કરવાના નિર્ણયની વિરુદ્ધ હતા. પંકજને પણ ઘણી અસંમતિઓનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં, શરૂઆતમાં પંકજ ત્રિપાઠી આ ઈન્ડસ્ટ્રીમાં આવવા માંગતા ન હતા. પરંતુ જ્યારે તેઓ 22 વર્ષના હતા ત્યારે તેના મનમાં એક્ટિંગનો કીડો જાગ્યો હતો. પંકજના પિતાજી તેમને ડોક્ટર બનાવવા ઇચ્છતા હતા.

    MORE
    GALLERIES

  • 67

    Bollywood Interesting Story: આ કલાકારોએ માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ કરી બોલીવૂડમાં એન્ટ્રી, આજે છે કરોડોની ફેન ફોલોઇંગ

    દીપિકા પાદુકોણ (Deepika Padukone) - દિગ્ગજ બેડમિન્ટ પ્લેયર પ્રકાશ પાદુકોણની પુત્રી દીપિકા પાદુકોણ પણ આવી અસંમતિઓમાંથી પસાર થઇ ચૂકી છે. તેના માતાપિતા ઇચ્છતા હતા કે દીપિકા સ્પોર્ટ્સમાં કરિયર આગળ વધારે. તેણીએ એક્ટિંગ કરિયરમાં શરૂઆત કરતા પહેલા 16 વર્ષની ઉંમર સુધી બેડમિન્ટન રમી ચુકી છે. તેના પિતાની ખુશી માટે તે બેડમિન્ટનની પ્રેક્ટિસ પણ કરતી હતી.

    MORE
    GALLERIES

  • 77

    Bollywood Interesting Story: આ કલાકારોએ માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ કરી બોલીવૂડમાં એન્ટ્રી, આજે છે કરોડોની ફેન ફોલોઇંગ

    કંગના રનૌત  (Kangna Ranaut)- કંગના રનૌતે ઘણી વખત ઉલ્લેખ કર્યો છે કે તેના માતાપિતા હંમેશા અભિનય કરિયરની વિરુદ્ધ રહ્યા હતા. તેના પિતા ઇચ્છતા હતા કે કંગના દેશની જાણીતી ડોક્ટર બને. પરંતુ 15 વર્ષની ઉંમરે કંગનાએ તેના પિતા સાથે દલીલ કરી અને ઘરેથી નાસી છૂટી હતી.

    MORE
    GALLERIES