ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના સસરા હરદેવસિંહ સોલંકી જમાઇ રવિન્દ્ર જાડેજાને લઇને નવી બીએમડબલ્યુ કાર લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન રીવાબાએ બીએમડબલ્યુ કારનું ટેસ્ટ ડ્રાઇવ કર્યું હતું.
2/ 3
રીવાબાના પિતાએ બીએમડબલ્યુ 3 સિરિઝ જીટી કાર લીધી છે જેની કિંમત 55 લાખ રૂપિયા છે.
3/ 3
જાડેજાએ માથા પર ટોપી અને ગળામાં મફલર પહેેર્યું હતું. તેમજ રીવાબાએ કાર પણ ચલાવી હતી.