Home » photogallery » gujarat » BANASKANTHA HEAVY RAIN VILLAGES WERE SUBMERGED IN WATER WHILE SOME BECAME UNCONTACTABLE KM

બનાસકાંઠામાં વરસાદી તબાહી! કેટલાક ગામ પાણીમાં ડૂબ્યા તો કેટલાક ગામ સંપર્ક વિહોણા બન્યા

Banaskatha Heavy Rain : બનાસકાંઠાના ઈકબાલગઢમાં લોકો માટે મેઘરાજા કાળ બનીને વરસ્યા છે. પાલનપુર લડબી નદીના તટ પાસેની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ. ડીસાના વિઠોદર ગામમાં વરસાદી પાણી ભરાયા, ભિલડી રેફરલ હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઈ ગઈ

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन