Home » photogallery » gujarat » ANGADIYA FIRM ROBBERY RAJKOT A DIVISION POLICE STATION KM

રાજકોટમાં Big લૂંટ : આંગડીયા પેઢીના મેનેજરને હથિયાર બતાવી 19 લાખની લૂંટ, પોલીસ દોડતી થઈ

rajkot :સોની બજારમાં માંડવી ચોક નજીક આવેલી પી મગનલાલ પેઢી (Angadiya firm robbery) માં મેનેજર તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે. તેઓ જ્યારે પોતાની ઓફિસથી પોતાના ઘરે કેશવકુંજ એપાર્ટમેન્ટ ખાતે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમની સાથે લૂંટની ઘટના બની

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन