

બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ હાલ નીતનવા કારણે ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. 44 વર્ષીય અમિષાએ ભલે રૂપેરી પડદથી લાંબા સમયથી દૂર કેમ ના હોય પણ તેના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા અનેક વાર અકારણે આગ લગાડતા રહે છે. હાલમાં તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવા જ કેટલાક ફોટો શેર કર્યા છે. અમીષા હાલ સ્વિમશૂટમાં સિઝલિંગ પોઝ આપ્યો છે. અને તેના આ બોલ્ડ અંદાજે લોકોને તેના કાયલ કર્યા છે. (Photo Credit- @ameeshapatel9/Instagram)


અમીષા પટેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ખૂબ જ બોલ્ડ તસવીર શેર કરી છે. આ ફોટોમાં અમીષા પટેલ બ્લૂ રંગની બિકનીમાં નજરે પડી રહી છે. અને સાથે જ તેને પોતાના આઉટફીટને વધૂ કૂલ બનાવવા શેડ્સ પણ લગાવ્યા છે. (Photo Credit- @ameeshapatel9/Instagram)


અમીષાએ એક પછી એક તેના કેટલાક ફોટો શેર કર્યા છે. રસપ્રદ વાત એ છે કે તેમણે આ ફોટોમાં કેપ્શન લખ્યું છે કે આ એક વાઇબ છે, સનસાઇનની મઝા લો. (Photo Credit- @ameeshapatel9/Instagram)


આ તસવીરોમાં અમીષા પટેલનો સિઝલિંગ અવતાર નજરે પડી રહ્યો છે. લોકો તેમના દીવાના થઇ રહ્યા છે. આ ફોટો પર લોકો તાબડતોડ પ્રતિક્રિયા આપી રહ્યા છે. (Photo Credit- @ameeshapatel9/Instagram)