Home » photogallery » gujarat » AHMEDABAD KALUPUR RAILWAY STATION WILL BE TRANSFORMED A NEW LOOK WILL BE READY AT A COST OF RS 4000 CRORE SEE THE DESIGN MP

અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, 4 હજાર કરોડના ખર્ચે નવો લુક થશે તૈયાર, જોઇ લો ડીઝાઇન

કાલુપુર રેલવે સ્ટેશનના વિસ્તારમાં ઝૂલતા મિનારા પણ છે. પરંતુ ઝૂલતા મિનારા જડવાય રહે તે રીતે આજુબાજુનો વિસ્તારનું ડેવલોમેન્ટ કરવામાં આવશે. એક નવો લુક તૈયાર કરવામાં આવશે. નવી ડિઝાઇનમાં કાલુપુર બ્રિજથી સારંગપુર બ્રિજસુધીનો વિકાસ કરવામાં આવશે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन