Home » photogallery » gujarat » A TWO AND A HALF YEAR OLD GIRL WHO WENT MISSING ON DIWALI NIGHT WAS FOUND DEAD AP

સુરતઃ દિવાળીની રાત્રે ગુમ થયેલી અઢી વર્ષની બાળકી બે દિવસે ઝાડીમાંથી મૃત મળી, અપહરણ બાદ હત્યાની આશંકા

surat crime news: બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ તે માટે પોલીસે ફોરેન્સિક પીએમ (Forensic PM) કરવવામાં આવ્યું છે. 100થી વધુ પોલીસ જવાનો દિવાળીની રાત્રિથી (Diwali night) શોધખોળ કરતા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन