શું પાણી પીવાથી ચરબી ઉતરે ખરી? વજન ઉતરે ખરૂ? ભલે આ વાત મજાક લાગતી હોય, પરંતુ આ સત્ય હોવાનો બર્મિઘમ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. પાણીનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો વધતા વજનને રોકી શકાય એમ છે. એટલું જ નહીં વજન પણ ઘટાડી શકાય એમ છે. પાણી પીવાથી કેવી રીતે વજન ઉતારી શકાય, જોવો તસ્વીરો