Home » photogallery » gujarat » 2000 PREGNANT WOMAN YOGA RECORD RAJKOT

આંતર રાષ્ટ્રીય યોગ દિવસે રાજકોટમાં સ્થપાયો વિશ્વ રેકોર્ડ, સગર્ભા મહિલાઓએ કર્યા યોગ

રાજકોટઃ આજે વિશ્વ યોગ દિવસે દેશભરમાં અલગ અલગ સ્થળો પર અનેક યોગના કાર્યક્રમો થયા પરંતુ રાજકોટના સ્વામીનારાયણ મંદિર સંકુલમાં થયેલો યોગનો કાર્યક્રમ કંઇક અલગ જ હતો.