હોમ » તસવીરો » ગુજરાત
2/8
ગુજરાત Mar 29, 2017, 02:44 PM

અહી રહેશે ગુજરાત લાયન્સના ખેલાડીઓ, કેવી છે સુવિધા, કઇ વાનગી જમશે જાણો

રાજકોટમા આગામી 7એપ્રિલથી ક્રિકેટના આઇપીએલની સીજન શરૂ થઇ રહી છે. ત્યારે ગઇકાલથી જ ગુજરાત લાયન્સ ટીમનુ આગમન થયુ છે ત્યારે રાજકોટની 3 કિલો મીટર દૂર ગુજરાત લાયન્સનો જ્યા પડાવ છે તે રિજન્સી લગૂન રિસોર્ટ મા ગેમ મારી છે નો ક્રિકેટ ફીવર છવાયો છે.